Online Bible

- Reklamy -




૨ કાળવૃત્તાંત 17:15 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 તેનાથી ઊતરતા દરજ્જાનો સેનાપતિ યહોહાનાન હતો. તેની હકૂમતમાં બે લાખ એંશી હજાર લડવૈયા હતા;

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 તેથી ઊતરતા દરજ્જાનો સરદાર યહોહાનાન હતો, તેની પાસે બે લાખ એંશી હજાર [લડવૈયા] હતા,

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

15 બીજા સ્થાને યહોહાનાન હતો અને તેના નિયંત્રણ હેઠળ બે લાખ એંસી હજાર સૈનિકો હતા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

15 તેના પછી યહોહાનાન અને તેના હાથ નીચે 2,80,000 સૈનિકો;

Viz kapitola kopírovat




૨ કાળવૃત્તાંત 17:15

Následuj nás:

Reklamy


Reklamy