૨ કાળવૃત્તાંત 17:13 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 તેની પાસે યહૂદિયાના નગરોમાં પુષ્કળ સામગ્રી તેમ જ યરુશાલેમમાં ઘણાં સૈનિકો તથા પરાક્રમી અને શક્તિશાળી પુરુષો હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 તેણે યહૂદિયાનાં નગરોમાં યુદ્ધની પુષ્કળ સામગ્રી ભેગી કરી રાખી; અને તેની પાસે યરુશાલેમમાં પરાક્રમી શૂરવીર યોદ્ધાઓ પણ હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.13 ત્યાં વિપુલ જથ્થામાં પુરવઠો રાખવામાં આવતો. Viz kapitolaપવિત્ર બાઈબલ13 અને તેણે યહૂદાના શહેરોમાં ઘણું કામ કર્યુ. તેણે રાજધાની યરૂશાલેમમાં મોટું સૈન્ય રાખ્યું. Viz kapitola |