૨ કાળવૃત્તાંત 16:11 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 જુઓ, આસાનાં કૃત્યો, પ્રથમથી તે છેલ્લે સુધી, યહૂદિયાના રાજાઓના તથા ઇઝરાયલના પુસ્તકમાં લખેલાં છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 આસાનાં કૃત્યો, પહેલેથી તે છેલ્લે સુધી, યહૂદિયા તથા ઇઝરાયલના રાજાઓના પુસ્તકમાં લખેલાં છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.11 આસાના અમલના પહેલેથી છેલ્લે સુધીના બનાવો યહૂદિયા અને ઇઝરાયલના ઇતિહાસમાં લખેલા છે. Viz kapitolaપવિત્ર બાઈબલ11 આસાના રાજ્યના બધા બનાવો પહેલેથી તે છેલ્લે સુધી યહૂદાના અને ઇસ્રાએલના રાજાઓના વૃતાંતમાં નોંધાયેલા છે. Viz kapitola |