૨ કાળવૃત્તાંત 15:6 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 પ્રજાઓ એકબીજાની વિરુદ્ધ અને નગરો એકબીજા વિરુદ્ધ લડીને પાયમાલ થતાં હતાં, તેઓ તૂટી ગયા હતા, કેમ કે ઈશ્વર તેઓને દરેક પ્રકારની આફતો વડે શિક્ષા કરતા હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 પ્રજાઓ એકબીજાની સાથે અને નગરો પણ એકબીજાની સાથે લડીને પાયમાલ થતાં હતાં, કેમ કે ઈશ્વર તેઓને જાતજાતની વિપત્તિઓરૂપે શિક્ષા કરતાં હતાં. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.6 એક દેશ બીજા દેશ પર અને એક નગર બીજા નગર પર જુલમ કરતાં હતાં, કારણ, પ્રભુ તેમના પર જાતજાતની આફત લાવતા હતા. Viz kapitolaપવિત્ર બાઈબલ6 પ્રજાઓ અને નગરો એકબીજા સાથે લડીને પાયમાલ થતાં હતા. કારણકે દેવ તેઓને દરેક પ્રકારની આફતો વડે શિક્ષા કરતા હતા. Viz kapitola |