૨ કાળવૃત્તાંત 15:18 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 તેના પિતાની પવિત્ર વસ્તુઓ તથા તેની પોતાની પવિત્ર વસ્તુઓ, એટલે સોનું તથા ચાંદીની વસ્તુઓ તે ઈશ્વરના ઘરમાં લાવ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 તે પોતાના પિતાએ અર્પણ કરેલી તથા પોતે અર્પણ કરેલી વસ્તુઓ, એટલે સોનુંરૂપું તથા પાત્રો ઈશ્વરના મંદિરમાં લાવ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.18 તેના પિતા અબિયાએ સમર્પિત કરેલી સર્વ વસ્તુઓ અને પોતે સમર્પિત કરેલી સોનાચાંદીની બધી વસ્તુઓ તેણે પ્રભુના મંદિરમાં મૂકી. Viz kapitolaપવિત્ર બાઈબલ18 તેના પિતાએ તેમજ તેણે પોતે યહોવાને ધરાવેલી બધી ભેટો સોનુંરૂપું, અને વાસણો બધું યહોવાના મંદિરમાં જમા કરાવી દીધું. Viz kapitola |