૨ કાળવૃત્તાંત 15:11 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 તેઓએ પોતાને મળેલી લૂંટમાંથી તે દિવસે ઈશ્વરને સાતસો બળદો તથા સાત હજાર ઘેટાંનું અર્પણ કર્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 તેઓએ પોતાને મળેલી લૂંટમાંથી તે દિવસે યહોવાને સાતસો બળદો તથ સાત હજાર ઘેટાંનું બલિદાન આપ્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.11 તે દિવસે તેમણે લૂંટમાંથી લાવેલા સાતસો બળદો અને સાત હજાર ઘેટાંનું બલિદાન આપ્યું. Viz kapitolaપવિત્ર બાઈબલ11 અને તેમણે તે દિવસે પોતે જે લૂંટ સાથે લાવ્યા હતા, તેમાંથી 700 બળદો અને 7,000 ઘેટાંનાં હોમબલિ તેઓએ યહોવાને ચઢાવી. Viz kapitola |