૨ કાળવૃત્તાંત 14:4 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 તેણે યહૂદિયાના લોકોને, તેઓના પિતૃઓના ઈશ્વરને શોધવાનો, તેના વિધિઓ અને આજ્ઞાઓનું પાલન કરવાનો હુકમ કર્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 તેણે યહૂદાને તેઓના પિતૃઓના ઈશ્વર યહોવાની ઉપાસના કરવાનો ને તેમના નિયમ તથા આજ્ઞા પાળવાનો હુકમ કર્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.4 તેણે યહૂદિયાના લોકોને તેમના પૂર્વજોના ઈશ્વર પ્રભુની જ આરાધના કરવા અને તેમના શિક્ષણ અને આદેશને આધીન થવા આજ્ઞા કરી. Viz kapitolaપવિત્ર બાઈબલ4 અને યહૂદાના લોકોને તેમના પિતૃઓના દેવ યહોવાની સેવાપૂજા કરવાનો અને તેના કાનૂનો અને આજ્ઞાઓનું પાલન કરવાનો હુકમ કર્યો. Viz kapitola |