૨ કાળવૃત્તાંત 14:15 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 તેઓએ ઘેટાંપાળકોનાં જાનવર રાખવાના માંડવા તોડી નાખ્યા અને સંખ્યાબંધ ઘેટાં તથા ઊંટો લઈને પછી તેઓ યરુશાલેમ પાછા આવ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 વળી તેઓએ ઢોરનાં માડવાઓ પર પણ હૂમલો કર્યો, ને પુષ્કળ ઘેટાં તથા ઊંટો લઈને યરુશાલેમ પાછા આવ્યાં. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.15 તેમણે કેટલાક ઘેટાંપાળકોની છાવણીઓ પર હુમલો કરી મોટી સંખ્યામાં ઘેટાં અને ઊંટો લઈ લીધાં. પછી તેઓ યરુશાલેમ પાછા ફર્યા. Viz kapitolaપવિત્ર બાઈબલ15 તેઓએ નગરોને લૂંટી લીધા અને ઘેટાંપાળકોનાં ઢોર રાખવાના માંડવા તોડી નાખ્યા અને સંખ્યાબંધ ઘેટાં તથા ઊંટો લઇને અંતે તેઓ યરૂશાલેમ પાછા આવ્યા. Viz kapitola |