૨ કાળવૃત્તાંત 14:14 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 યહૂદિયાના સૈનિકોએ ગેરારની આસપાસના બધાં નગરોનો નાશ કર્યો, ત્યાંના રહેવાસીઓને ઈશ્વરનો ભય લાગ્યો. તેઓએ બધાં ગામો લૂંટ્યાં અને તેઓ પાસે પુષ્કળ લૂંટ હતી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 તેઓએ ગરારની આસપાસનાં સર્વ નગરો જીતી લીધાં; કેમ કે ત્યાંના લોકોને યહોવાનો ભય લાગ્યો. એ નગરોમાં ઘણું દ્રવ્ય હોવાથી તેઓએ તે લૂટી લીધાં. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.14 પછી તેમણે ગેરારની આસપાસનાં નગરોનો નાશ કર્યો, કારણ, લોકો પ્રભુથી ભયભીત થઈ ગયા હતા. સૈન્યે એ બધાં નગરોનો કચ્ચરઘાણ વાળ્યો અને મોટી લૂંટ મેળવી. Viz kapitolaપવિત્ર બાઈબલ14 તેમણે ગરારની આસપાસના બધાં શહેરોનો નાશ કર્યો, કારણ, યહોવાએ લોકોને ભયભીત બનાવી દીધાં હતા, તેમણે બધા શહેરો લૂંટી લીધા, અને તેમને એ શહેરોમાંથી પુષ્કળ લૂંટ મળી, Viz kapitola |