૨ કાળવૃત્તાંત 14:10 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 પછી આસા તેની સામે ગયો અને તેઓએ મારેશા આગળ સફાથાના મેદાનમાં યુદ્ધ માટે વ્યૂહ રચ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 આસા તેની સામે ગયો, ત્યારે મારેશાની પાસેના સફાતાના મેદાનમાં તેઓએ વ્યૂહ રચ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.10 આસા તેની સામે લડવા ગયો અને મારેશા નજીક સાફથાના ખીણપ્રદેશમાં બન્ને તરફનાં સૈન્ય ગોઠવાયાં. Viz kapitolaપવિત્ર બાઈબલ10 આસા તેનો સામનો કરવા બહાર પડ્યો અને તેણે મારેશાહ આગળ સફાથાહના મેદાનમાં સેનાને યુદ્ધ માટે ગોઠવી. Viz kapitola |