૨ કાળવૃત્તાંત 13:22 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201922 અબિયાના બાકીનાં કાર્યો, તેનું આચરણ અને તેનાં વચનો ઇદ્દો પ્રબોધકના ટીકાગ્રંથમાં લખેલાં છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)22 અબિયાનાં બાકીનાં કૃત્યો, તેનાં આચરણ તથા તેનાં વચનો ઈદ્દો પ્રબોધકનાં ટીકાગ્રંથમાં લખેલાં છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.22 અબિયાનો બાકીનો ઇતિહાસ, એટલે તેનાં કાર્યો અને વચનો ઈદ્દો સંદેશવાહકના ઇતિહાસમાં લખેલાં છે. Viz kapitolaપવિત્ર બાઈબલ22 પુત્રો તથા 16 પુત્રીઓ થયાં.અબિયાનો બાકીનો ઇતિહાસ, તેનાં કાર્યો તેનાં આચરણ અને તેનાં વચનો ઇદ્દો પ્રબોધકના ટીકાગ્રંથમાઁ નોંધેલા છે. Viz kapitola |