Online Bible

- Reklamy -




૨ કાળવૃત્તાંત 13:20 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 અબિયાના દિવસો દરમિયાન યરોબામ ફરી બળવાન થઈ શક્યો નહિ; ઈશ્વરે તેને સજા કરી અને તે મરણ પામ્યો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 અબુયાની કારકિર્દીમાં યરોબામ ફરીથી બળવાન થઈ શક્યો નહિ. યહોવાએ તેને શિક્ષા કરી, એટલે તે મરણ પામ્યો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

20 અબિયાના અમલ દરમ્યાન યરોબામ ફરીથી પ્રબળ થઈ શક્યો નહિ. છેવટે પ્રભુનો માર્યો તે મરી ગયો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

20 અબિયા જીવતો હતો ત્યાં સુધી યરોબઆમ ફરી શકિતશાળી બની શક્યો નહિ અને આખરે યહોવાએ તેને સજા કરી અને તે મરી ગયો.

Viz kapitola kopírovat




૨ કાળવૃત્તાંત 13:20

Následuj nás:

Reklamy


Reklamy