૨ કાળવૃત્તાંત 13:13 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 યરોબામે તેઓની પાછળ છુપાઈને હુમલો કરનારા સૈનિકોની એક ટુકડીને તૈયાર કરી; તેનું સૈન્ય યહૂદાની આગળ હતું અને એ ટુકડી તેઓની પાછળ હતી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 પણ યરોબામે તેઓની પાછળ છૂપું સૈન્ય રાખ્યું હતું. તેઓ યહૂદાની આગળ હતા, ને છૂપું સૈન્ય તેઓની પાછળ હતું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.13 દરમ્યાનમાં યરોબામે તેની કેટલીક ટુકડીઓને યહૂદિયાના સૈન્યને પાછળથી છાપો મારવા મોકલી હતી, જ્યારે બાકીનું સૈન્ય સામેથી ગોઠવ્યું હતું. Viz kapitolaપવિત્ર બાઈબલ13 પણ યરોબઆમે પોતાના લશ્કરની એક ટૂકડીને યહૂદાવાસીઓની પાછળ જઇ છુપાઇ રહેવા મોકલી આપી, એટલે મુખ્ય લશ્કર યહૂદાવાસીઓની સામે રહ્યું અને છુપાયેલા માણસો તેમની પાછળ રહ્યા. Viz kapitola |