૨ કાળવૃત્તાંત 12:6 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 પછી ઇઝરાયલના આગેવાનોએ તથા રાજાએ પોતાને નમ્ર બનાવીને કહ્યું, “ઈશ્વર ન્યાયી છે.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 ત્યારે ઇઝરાયલના સરદારોએ તથા રાજાએ દીન બનીને કહ્યું, “યહોવા ન્યાયી છે.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.6 રાજાએ અને ઇઝરાયલી આગેવાનોએ દીનભાવે કબૂલ્યું કે તેમણે પાપ કર્યું છે. તેમણે કહ્યું, “પ્રભુ પોતાનાં સર્વ કાર્યોમાં ન્યાયી છે.” Viz kapitolaપવિત્ર બાઈબલ6 ઇસ્રાએલના આગેવાનો અને રાજાઓ પોતે નમ્ર થઇને બોલ્યા, “યહોવાની વાત ન્યાયી છે.” Viz kapitola |