૨ કાળવૃત્તાંત 12:10 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 રહાબામ રાજાએ તેમને સ્થાને પિત્તળની ઢાલો બનાવીને અંગરક્ષકોના ઉપરી અમલદારના, એટલે કે જેઓ રાજાના મહેલની ચોકી કરતા તેઓના હાથમાં સોંપી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 રહાબામ રાજાએ તેમને સ્થાને પિત્તળની ઢાલો બનાવીને રાજાના મહેલના દ્વારપાળોના અમલદારોનાં હાથમાં સોંપી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.10 રહાબામે એને બદલે તાંબાની ઢાલો બનાવડાવી અને રાજમહેલના દ્વારપાળોના અધિકારીઓને સોંપી. Viz kapitolaપવિત્ર બાઈબલ10 રહાબઆમ રાજાએ તેમને ઠેકાણે પિત્તળની ઢાલો બનાવડાવીને રાજાના મહેલમાં દ્વારપાળોના તથા અમલદારોના હાથમાં સોંપી. Viz kapitola |