૨ કાળવૃત્તાંત 11:5 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 રહાબામ યરુશાલેમમાં રહ્યો અને યહૂદિયાની સુરક્ષા માટે નગરો બાંધ્યાં. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 રહાબામે યરુશાલેમમાં રહીને યહૂદિયાના રક્ષણને માટે નગરો બાંધ્યાં. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.5 રહાબામ યરુશાલેમમાં જ રહ્યો અને યહૂદિયા તથા બિન્યામીનનાં આટલાં નગરોને કિલ્લેબંધી કરાવી: Viz kapitolaપવિત્ર બાઈબલ5 રહાબઆમ યરૂશાલેમમાં રહ્યો. અને યહૂદાના કેટલાંક શહેરોની કિલ્લેબંદી કરાવી. તેણે કિલ્લેબંદી કરાવેલા શહેરો આ પ્રમાણે છે: Viz kapitola |