૨ કાળવૃત્તાંત 11:15 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 યરોબામે સભાસ્થાનને માટે, પોતે બનાવેલા વાછરડાની અને બકરાની મૂર્તિની પૂજા માટે, તેઓના સ્થાને અન્ય યાજકો નિયુકત કર્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 તેણે પોતાને માટેના ઉચ્ચસ્થાનોને માટે, વનદેવતાઓને માટે તથા પોતે બનાવેલા વાછરડાઓને માટે પોતાના જુદા યાજકો ઠરાવ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.15 યરોબામે પૂજાનાં ઉચ્ચસ્થાનોમાં સેવા કરવા અને પોતે ઘડાવેલી બકરા અને બળદની મૂર્તિઓની પૂજા કરવા પોતાના આગવા યજ્ઞકારો નીમ્યા. Viz kapitolaપવિત્ર બાઈબલ15 તેઓના સ્થાને તેણે બીજાઓને યાજકો બનાવ્યા. આ યાજકોએ લોકોને ઉચ્ચસ્થાનોમાં, યરોબઆમે બનાવેલ વાછરડાંના પૂતળાંની પૂજા કરવા માટે લોકોને ઉત્તેજન આપ્યું. Viz kapitola |