૨ કાળવૃત્તાંત 10:14 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 પણ જુવાનોની સલાહ પ્રમાણે તેણે તેઓ સાથે વાત કરી; તેણે કહ્યું, “હું તમારા પરની ઝૂંસરી ભારે કરીશ; હું એ ઝૂંસરીનો ભાર વધારીશ. મારા પિતા તમને ચાબુકોથી સજા કરતા હતા, પણ હું તમને વીંછીઓથી સજા કરીશ.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 પણ જુવાનોની સલાહ પ્રમાણે તેઓને કહ્યું, “મારા પિતાએ તમારી ઝૂંસરી ભારે કરી હતી, પણ હું તો તમારી ઝૂંસરી એથી પણ વધારે ભારે કરીશ.મારા પિતા તમને ચાબુકોથી શિક્ષા કરતા, પણ હું તો જેરબંધથી તમને [શિક્ષા કરીશ].’” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.14 તેણે કહ્યું, “મારા પિતાએ તમારા પર ભારે બોજ નાખ્યો હતો, તો હું એ બોજ એથી ય ભારે કરીશ. તે તમને કોરડાથી શિક્ષા કરતા હતા તો હું તમને ઘોડાના ચાબુકથી શિક્ષા કરીશ!” Viz kapitolaપવિત્ર બાઈબલ14 અને જુવાનીયાઓની સલાહ પર ધ્યાન આપ્યું. તેણે તેઓને કહ્યું, “મારા પિતાએ તમારા ઉપર ભારે ઝૂંસરી લાદી હતી, હું એને હજી વધારે ભારે બનાવીશ. મારા પિતા તમને ચાબુકથી ફટકારતા હતા, હું તમને લોખંડના ટુકડા બાંધેલા કોરડાથી ફટકારીશ.” Viz kapitola |