૨ કાળવૃત્તાંત 1:9 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 હવે, પ્રભુ ઈશ્વર, મારા પિતા દાઉદને જે વચન આપ્યું હતું તે ફળીભૂત કરો, કેમ કે તમે મને પૃથ્વીની ધૂળની રજ જેટલા અસંખ્ય લોકો પર રાજા બનાવ્યો છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 હવે, હે યહોવા ઈશ્વર, તમે મારા પિતા દાઉદને જે વચન આપ્યું હતું તે ફળીભૂત થાઓ; કેમ કે પૃથ્વીની ધૂળની રજ જેટલા અસંખ્ય લોક પર તમે મને રાજા કર્યો છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.9 ઓ પ્રભુ પરમેશ્વર, હવે મારા પિતા દાવિદને તમે આપેલું વચન પૂરું કરો. તમે મને પૃથ્વીની ધૂળની રજ જેટલા અગણિત લોકો પર રાજા બનાવ્યો છે. Viz kapitolaપવિત્ર બાઈબલ9 હે દેવ યહોવા, મારા પિતા દાઉદને આપેલું વચન પૂરું કરો. તમે મને ધરતીની ધૂળના કણ જેટલા અગણિત લોકોનો રાજા બનાવ્યો છે. Viz kapitola |