1 થેસ્સલોનિકીઓ 3:8 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 તમે પ્રભુમાં સ્થિર છો તેથી અમને નિરાંત છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 કેમ કે હવે જો તમે પ્રભુમાં દઠ રહો, તો અમે જીવતા રહીએ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.8 કારણ, પ્રભુમાં તમારું જે જીવન છે તેમાં તમે દૃઢ રહો તો અમે જીવીએ છીએ. Viz kapitolaપવિત્ર બાઈબલ8 જો તમે પ્રભુમાં દ્રઢ છો તો આપણું જીવન ખરેખર ભરપૂર છે. Viz kapitola |