Online Bible

- Reklamy -




1 થેસ્સલોનિકીઓ 3:7 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 એ માટે, ભાઈઓ, અમારા સર્વ સંકટ તથા સતાવણીમાં તમારા વિશ્વાસને લીધે તમારી બાબતમાં અમે દિલાસો પામ્યા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 એ માટે, ભાઈઓ, અમારાં સર્વ સંકટ તથા વિપત્તિમાં તમારા વિશ્વાસથી તમારા વિષે અમને દિલાસો મળ્યો,

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

7 આથી અમારી સર્વ મુશ્કેલીઓ અને અમારાં દુ:ખોમાં તમારા વિશ્વાસથી અમને નિરાંત વળી છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

7 તેથી ભાઈઓ અને બહેનો, તમારા વિષે જાણીને તમારા વિશ્વાસને કારણે અમને પ્રોત્સાહન મળ્યું છે. અમારે ઘણી મુશ્કેલીઓ અને પીડાઓ છે, છતાં પણ અમને સાંત્વન છે.

Viz kapitola kopírovat




1 થેસ્સલોનિકીઓ 3:7

Následuj nás:

Reklamy


Reklamy