૧ શમુએલ 9:25 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201925 જયારે તેઓ ઉચ્ચસ્થાનેથી ઊતરીને નગરમાં આવ્યા, ત્યારે અગાસી પર તેઓ શાઉલ સાથે વાત કર્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)25 તેઓ ઉચ્ચસ્થાનેથી ઊતરીને નગરમાં આવ્યા, ત્યારે ઘરના ધાબઅ પર તેઓએ શાઉલને માટે પલંગ બિછાવ્યો, ને તે સૂઈ ગયો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.25 તેઓ ભક્તિસ્થાનેથી નગરમાં આવ્યા ત્યારે તેમણે શાઉલને માટે ધાબા પર પથારી કરી અને તે ત્યાં સૂઈ ગયો. Viz kapitolaપવિત્ર બાઈબલ25 તેઓ પ્રાર્થના સ્થાનેથી નીચે આવ્યા અને નગરમાં ગયા. શમુએલે શાઉલને રાત્રે ધાબા ઉપર સૂવા માંટે આંમત્રણ આપ્યુ અને તે ત્યાં સૂઇ ગયો. Viz kapitola |