૧ શમુએલ 9:19 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201919 શમુએલે શાઉલને ઉત્તર આપીને કહ્યું, હું જ પ્રબોધક છું. મારી અગાઉ ઉચ્ચસ્થાને જાઓ, કેમ કે આજે તમારે મારી સાથે જમવાનું છે. સવારમાં હું તને જવા દઈશ અને તારા મનમાં જે છે તે સર્વ હું તને કહી બતાવીશ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)19 શમુએલે શાઉલને ઉત્તર આપ્યો, “હું જ એ દષ્ટા છું; મારી આગળ ઉચ્ચસ્થાને ચઢી જાઓ, કેમ કે આજે મારી સાથે તમારે જમવાનું છે; અને આવતી કાલે હું તને જવા દઈશ, તારા હ્રદયમાં જે છે તે સર્વ હું તને કહી દેખાડીશ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.19 શમુએલે જવાબ આપ્યો, “હું દૃષ્ટા છું. મારી અગાઉ ભક્તિસ્થાને પહોંચી જા. તમારે આજે મારી સાથે જમવાનું છે. સવારમાં હું તારા બધા પ્રશ્ર્નોના જવાબ આપીને તને વિદાય કરીશ. Viz kapitolaપવિત્ર બાઈબલ19 શમુએલે જવાબ આપ્યો, “હું જ દૃષ્ટા છું! માંરી આગળ તું ટેકરા પરના મંદિરે પહોંચી જા. આજે તમાંરે માંરી સાથે જમવાનું છે. તારા મનમાં જે પ્રશ્ર્ન છે તેનો ઉત્તર હું તને સવારે આપીશ. અને તને તારે રસ્તે જવા દઈશ. Viz kapitola |