Online Bible

- Reklamy -




૧ શમુએલ 9:18 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 ત્યારે શાઉલે શમુએલની નજીક દરવાજા પાસે આવીને કહ્યું, “પ્રબોધકનું ઘર ક્યાં છે એ મને કહે?”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 પછી શાઉલે શમુએલ પાસે દરવાજા આગળ જઈને કહ્યું, “દષ્ટાનું ઘર ક્યાં છે, એ કૃપા કરીને મને કહે.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

18 પછી શાઉલે દરવાજે ઊભા રહેલા શમુએલ નજીક જઈને તેને પૂછયું, “દૃષ્ટા ક્યાં રહે છે તે કહેશો?”

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

18 એ જ વખતે શાઉલ શમુએલ પાસે ગયો અને કહ્યુું, “કૃપા કરીને મને કહેશો, દૃષ્ટાનું ઘર કયાં છે?”

Viz kapitola kopírovat




૧ શમુએલ 9:18

Následuj nás:

Reklamy


Reklamy