૧ શમુએલ 9:14 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 તેઓ નગરમાં ગયા. તેઓ નગરમાં પ્રવેશતા હતા, ત્યારે શમુએલને તેમની તરફ આવતો જોયો, તે ઉચ્ચસ્થાને જતો હતો, ત્યાં તે તેઓને મળ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 અને તેઓ ઉપર ચઢીને નગરમાં ગયા. તેઓ નગરમાં પેસતા હતા એવામાં જ, જુઓ, શમુએલ ઉચ્ચસ્થાને જતાં તેઓને મળ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.14 તેથી તેઓ જતા હતા તેવામાં તેમણે શમુએલને પોતા તરફ આવતો અને ભક્તિસ્થાને જતો જોયો. Viz kapitolaપવિત્ર બાઈબલ14 તેઓ નગરમાં ગયા અને દરવાજાની અંદર પ્રવેશ્યા તે જ સમયે તેમણે શમુએલને ઉપાસના સ્થાન તરફ આવતા જોયો. Viz kapitola |