Online Bible

- Reklamy -




૧ શમુએલ 9:10 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 ત્યારે શાઉલે પોતાના ચાકરને કહ્યું, “તેં ઠીક કહ્યું. ચાલ, આપણે જઈએ.” તેથી તેઓ નગરમાં જ્યાં ઈશ્વરભક્ત રહેતો હતો ત્યાં ગયા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 ત્યારે શાઉલે પોતાના ચાકરને કહ્યું, “તેં ઠીક કહ્યું; ચાલ, આપણે જઈએ.” ત્યારે જે નગરમાં તેં ઈશ્વરભક્ત હતો, ત્યાં તેઓ ગયા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

10 શાઉલ સંમત થયો, “ઠીક આપણે પ્રયત્ન કરી જોઈએ!”

Viz kapitola kopírovat




૧ શમુએલ 9:10

Následuj nás:

Reklamy


Reklamy