૧ શમુએલ 8:8 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 હું તેઓને મિસરમાંથી કાઢી લાવ્યો તે દિવસથી તે આજ સુધી જે સર્વ કામ તેઓએ કર્યા છે, મને છોડીને, અન્ય દેવોની સેવા કરી છે, તે પ્રમાણે તેઓ તારી સાથે પણ વર્તે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 હું તેઓને મિસરમાંથી કાઢી લાવ્યો, તે દિવસથી તે આજ સુધી જે સર્વ કામ તેઓએ કર્યા છે, એટલે મને તજીને તેઓએ અન્ય દેવોની ઉપાસના કરી છે, તે જ પ્રમાણે તેઓ તારી સાથે પણ વર્તે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.8 મેં તેમને ઇજિપ્તમાંથી છોડાવ્યા તે સમયથી અત્યાર સુધી તેઓ મારાથી દૂર ગયા છે અને તેમણે અન્ય દેવોની સેવાભક્તિ કરી છે અને તારા પ્રત્યેનો તેમનો હમણાંનો વર્તાવ, મારા પ્રત્યેના હંમેશના વર્તાવ જેવો છે. Viz kapitolaપવિત્ર બાઈબલ8 મેં જ્યારથી તેમનો મિસરમાંથી બહાર કાઢયાં છે. તે સમયથી તેઓ તે જ કામ કરી રહ્યાં છે, જે તેઓ કરતાં આવ્યાં છે. તેઓએ માંરો ત્યાગ કર્યો છે અને અન્ય દેવોની પૂજા કરી છે. અને હવે તારી સાથે પણ તેઓ આ જ કરી રહ્યાં છે. Viz kapitola |