૧ શમુએલ 8:22 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201922 ઈશ્વરે શમુએલને કહ્યું, “તેઓની વાણી સાંભળ અને તેઓને સારુ રાજા ઠરાવી આપ.” તેથી શમુએલે ઇઝરાયલી માણસોને કહ્યું, “દરેક માણસ પોતપોતાના નગરમાં જાઓ.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)22 ત્યારે યહોવાએ શમુએલને કહ્યું, “તેઓની વાણી સાંભળ, ને તેઓને માટે રાજા ઠરાવી આપ.” પછી શમુએલે ઇઝરાયલી માણસોને કહ્યું, “તમે પ્રત્યેક પોતપોતાના નગરમાં જાઓ.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.22 પ્રભુએ જવાબ આપ્યો, “તેમની માગણી પૂરી કર અને તેમને રાજા આપ.” પછી શમુએલે ઇઝરાયલના સર્વ માણસોને પોતપોતાનાં નગરોમાં પાછા જવા કહ્યું. Viz kapitolaપવિત્ર બાઈબલ22 “યહોવાએ કહ્યું કે લોકો કહે તે પ્રમાંણે કરો એમને એક રાજા આપો.” પછી શમુએલે ઇસ્રાએલીઓને કહ્યું, તમને એક નવો રાજા મળશે તમે બધા લોકો નગરમાં જાઓ. Viz kapitola |