૧ શમુએલ 8:19 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201919 પણ લોકોએ શમુએલ તરફથી આ બધું સંભાળવાની ના પાડી; તેઓએ કહ્યું, “એમ નહિ! અમારે તો અમારા ઉપર રાજા જોઈએ જ Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)19 એમ છતાં લોકોએ શમુએલની વાણી સાંભળવાની ના પાડી. તેઓએ કહ્યું, “ના, ના; અમારે તો અમારા પર રાજા જોઇએ જ; Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.19 લોકોએ શમુએલનું સાંભળ્યું નહિ. એથી ઊલટું, તેમણે કહ્યું, “ના, અમારે તો રાજા જોઈએ. એમ અમે બીજી પ્રજાઓ જેવા બનીશું. Viz kapitolaપવિત્ર બાઈબલ19 એમ છતાં લોકોએ શમુએલને સાંભળવાની ના પાડી, તેમણે કહ્યું, “ના, અમાંરે તો રાજા જોઈએ જ, Viz kapitola |