Online Bible

- Reklamy -




૧ શમુએલ 7:17 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 પછી રામામાં પાછો આવતો હતો, કેમ કે ત્યાં તેનું ઘર હતું; ત્યાં પણ તે ઇઝરાયલીઓની તકરારનો ન્યાય કરતો હતો. ત્યાં પણ તેણે ઈશ્વરને સારુ વેદી બાંધી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 અને રામામાં તે પાછો આવતો હતો, કેમ કે ત્યાં તેનું ઘર હતું. ત્યાં તે ઇઝરાયલનો ન્યાય કરતો હતો; અને ત્યાં તેણે યહોવાને માટે એક વેદી બાંધી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

17 પછી તે પોતાને ઘેર રામામાં જતો અને ત્યાં પણ ન્યાય કરતો. રામામાં તેણે પ્રભુને અર્થે એક વેદી બાંધી હતી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

17 રામાં શમુએલનું વતન હતું. તેથી તે રામાં જતો હતો. એ શહેરથી શમુએલ ઇસ્રાએલી લોકો પર રાજ્ય કરતો હતો અને તેમનો ન્યાય કરતો હતો અને ત્યાં યહોવા માંટે એક વેદી પણ બાંધી.

Viz kapitola kopírovat




૧ શમુએલ 7:17

Následuj nás:

Reklamy


Reklamy