Online Bible

- Reklamy -




૧ શમુએલ 7:14 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 જે નગરો પલિસ્તીઓએ ઇઝરાયલ પાસેથી લીધાં હતાં, ઇઝરાયલના હાથમાં પાછાં આવ્યાં, એક્રોનથી છેક ગાથ સુધી તેઓની હદ ઇઝરાયલે પલિસ્તીઓના હાથમાંથી લઈ લીધી. અને ત્યાં ઇઝરાયલીઓ તથા અમોરીઓ વચ્ચે મન-મેળ હતો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 એક્રોનથી છેક ગાથ સુધી જે નગરો પલિસ્તીઓએ ઇઝરાયલ પાસેથી લઈ લીધાં હતાં, તે ઇઝરાયલના હાથમાં પાછાં આવ્યાં; અને તેઓની સરહદ ઇઝરાયલે પલિસ્તીઓના હાથમાંથી છોડાવી. અને ઇઝરાયલીઓ તથા અમોરીઓની વચ્ચે સુલેહ હતી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

14 એક્રોનથી ગાથ સુધીનાં જે સર્વ શહેરો પલિસ્તીઓએ લઈ લીધાં હતાં તે ઇઝરાયલને પાછાં મળ્યાં અને એમ ઇઝરાયલનો બધો પ્રદેશ પાછો મળ્યો. ઇઝરાયલીઓ અને અમોરીઓ વચ્ચે પણ શાંતિ હતી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

14 એફોનથી ગાથ સુધીનાં શહેરો જે પલિસ્તીઓએ ઇસ્રાએલીઓ પાસેથી કબજે કર્યા હતા, તે બધાં શહેરો તેમને પાછાં સોંપી દેવામાં આવ્યાં, આ શહેરોની આસપાસની જગ્યા પણ ઇસ્રાએલીઓને પાછી મળી. વળી ઇસ્રાએલીઓ અને અમોરીઓ વચ્ચે પણ સુલેહશાંતિ જળવાઈ રહી.

Viz kapitola kopírovat




૧ શમુએલ 7:14

Následuj nás:

Reklamy


Reklamy