Online Bible

- Reklamy -




૧ શમુએલ 7:13 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 આ રીતે પલિસ્તીઓ પરાજીત થયા, તેઓ ફરીથી ઇઝરાયલની હદમાં આવ્યા નહિ. શમુએલના સર્વ દિવસોમાં ઈશ્વરનો હાથ પલિસ્તીઓ વિરુદ્ધ હતો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 એમ પલિસ્તીઓ પરાજિત થયા, ને તેઓ ઇઝરાયલની સીમમાં ફરી આવ્યા નહિ, શમુએલના સર્વ દિવસોમાં યહોવાનો હાથ પલિસ્‍તીઓની વિરુદ્ધ હતો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

13 એમ પલિસ્તીઓ હાર્યા અને શમુએલ જીવ્યો ત્યાં લગી પ્રભુએ તેમને ઇઝરાયલના પ્રદેશ પર હુમલો કરવા દીધો નહિ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

13 આમ, પલિસ્તીઓનો પરાજય થયો. અને શમુએલ જીવ્યો ત્યાં સુધી યહોવાએ તેમને ઇસ્રાએલીઓના પ્રદેશ ઉપર આક્રમણ કરવા દીધું નહિ.

Viz kapitola kopírovat




૧ શમુએલ 7:13

Následuj nás:

Reklamy


Reklamy