Online Bible

- Reklamy -




૧ શમુએલ 7:11 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 ઇઝરાયલના માણસો મિસ્પામાંથી નીકળ્યા, તેઓએ પલિસ્તીઓની પાછળ લાગીને બેથ-કારની તળેટીએ પહોંચતાં સુધી તેઓને માર્યા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 અને ઇઝરાયલના માણસો મિસ્પામાંથી નીકળીને પલિસ્તીઓની પાછળ પડીને બેથ-કારની તળેટીએ પહોંચતા સુધી તેઓને મારતા ગયા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

11 ઇઝરાયલીઓ મિસ્પામાંથી નીકળી આવ્યા અને છેક બેથકારના નીચાણના પ્રદેશ સુધી પલિસ્તીઓનો પીછો કરી તેમનો સંહાર કર્યો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

11 ઇસ્રાએલીઓએ મિસ્પાહથી નીકળીને તેમની પાછળ પડ્યાં અને તેમને માંરતા માંરતા બેથ-કાર સુધી પહોંચી ગયા.

Viz kapitola kopírovat




૧ શમુએલ 7:11

Následuj nás:

Reklamy


Reklamy