૧ શમુએલ 6:7 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 તો હવે એક, નવું ગાડું તૈયાર કરો, બે દૂઝણી ગાયો, જેઓ ઉપર કદી ઝૂંસરી મૂકાઈ ન હોય તે લો. ગાયોને તે ગાડા સાથે જોડો, પણ તેઓના વાછરડા તેઓથી દૂર લઈ ઘરે લાવો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 તો હવે એક નવું ગાડું તૈયાર કરો; ને જેઓના પર કદી ઝૂંસરી મુકાઈ ન હોય એવી બે દુઝણી ગાયો લો, તે ગાયોને તે ગાડે જોડો, ને તેઓના વાછરડા તેઓની પાસેથી ઘેર લાવો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.7 તેથી એક નવું ગાડું અને જેના પર કદી ઝૂંસરી ન મૂકાઈ હોય તેવી બે દૂધ આપતી ગાયો તૈયાર કરો. તેમને ગાડા સાથે જોડો અને તેમના વાછરડાઓને ગમાણમાં પાછા લઈ જાઓ. Viz kapitolaપવિત્ર બાઈબલ7 “હવે એક નવું ગાડું તૈયાર કરો, અને જેને કદી ખેતરોમાં ખેડવા માંટે ન વાપર્યું હોય, અને હાલમાં જ વાછરડાં જન્મ્યાં તેવી બે ગાય મંગાવો, વાછરડાઓને તેની માંતાઓ પાછળ જવા ન દેતા. ગાયોને ગાડે જોડો, તેમનાં વાછરડાંને વાડામાં પાછા મોકલો. Viz kapitola |