૧ શમુએલ 5:2 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 પલિસ્તીઓએ ઈશ્વરનો કોશ, દાગોનના મંદિરમાં લાવીને દાગોનની પાસે મૂક્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 અને પલિસ્તીઓએ ઈશ્વરનો કોશ લઈને દાગોનના મંદિરમાં લાવીને તેને દાગોનની પાસે મૂક્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.2 તેઓ તેને તેમના દેવ દાગોનના મંદિરમાં લઈ ગયા અને તેની મૂર્તિ પાસે તેને મૂકી. Viz kapitolaપવિત્ર બાઈબલ2 તેઓ પવિત્રકોશને દાગોનના મંદિરમાં લઈ ગયા અને દાગોનની મૂર્તિ પાસે મૂક્યો. Viz kapitola |