Online Bible

- Reklamy -




૧ શમુએલ 4:6 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 પલિસ્તીઓએ એ અવાજ સાંભળ્યો, ત્યારે તેઓએ કહ્યું, “હિબ્રૂઓની છાવણીમાંથી આવા મોટેથી પોકારો કેમ થાય છે?” તેઓ સમજ્યા કે ઈશ્વરનો કોશ તેઓની છાવણીમાં આવ્યો છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 જ્યારે પલિસ્તીઓએ હોકારાનો અવાજ સાંભળ્યો, ત્યારે તેઓએ કહ્યું, “હિબ્રૂઓની છાવણીમાં આવો મોટો હોકારો કેમ થાય છે?” અને તેઓ સમજ્યા કે યહોવાનો કોશ છાવણીમાં આવ્યો છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

6 હોંકારો સાંભળીને પલિસ્તીઓએ કહ્યું, “હિબ્રૂઓની છાવણીનો પોકાર સાંભળો. એનો અર્થ શો? એ જ કે હિબ્રૂઓની છાવણીમાં પ્રભુની કરારપેટી આવી છે.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

6 ઇસ્રાએલીઓનો હર્ષનાદ સાંભળીને પલિસ્તીઓ પૂછવા લાગ્યા, “હિબ્રૂઓની છાવણીમાં આ બધો અવાજ અને આનંદ શેના છે?” પદ્ધી તેઓને સમજ પડી કે યહોવાનો કરારકોશ ઇસ્રાએલીઓની છાવણીમાં આવ્યો છે.

Viz kapitola kopírovat




૧ શમુએલ 4:6

Následuj nás:

Reklamy


Reklamy