૧ શમુએલ 4:5 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 જયારે ઈશ્વરના કરારનો કોશ છાવણીમાં આવ્યો, ત્યારે સર્વ ઇઝરાયલીઓએ મોટેથી પોકાર કર્યો અને પૃથ્વીમાં તેના પડઘા પડ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 જ્યારે યહોવાના કરારનો કોશ છાવણીમાં આવ્યો, ત્યારે સર્વ ઇઝરાયલીઓએ એવો મોટો હોકારો કર્યો કે પૃથ્વીમાંથી પડઘા પડ્યાં. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.5 કરારપેટી છાવણીમાં આવી પહોંચી એટલે ઇઝરાયલીઓએ યુદ્ધનો એવો ભારે પોકાર કર્યો કે પૃથ્વી ગર્જી ઊઠી. Viz kapitolaપવિત્ર બાઈબલ5 જયારે યહોવાનો કરારકોશ છાવણીમાં આવ્યો, ત્યારે બધા ઇસ્રાએલીઓએ તેને એવા તો મોટા હર્ષનૅંદથી વધાવી લધો કે ધરતી ધણધણી ઊઠી. Viz kapitola |