Online Bible

- Reklamy -




૧ શમુએલ 4:22 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

22 અને તેણે કહ્યું, “હવે ઇઝરાયલમાંથી ગૌરવ જતું રહ્યું છે, કેમ કે ઈશ્વરના કોશનું હરણ થયું છે.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

22 અને તેણે કહ્યું, “હવે ઇઝરાયલમાંથી ગૌરવ જતું રહ્યું છે; કેમ કે ઈશ્વરના કોશનું હરણ થયું છે.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

22 તેણે કહ્યું, “ઈશ્વરના ગૌરવે ઇઝરાયલનો ત્યાગ કર્યો છે. કારણ, ઈશ્વરની કરારપેટી લઈ જવામાં આવી છે.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

22 તેણે કહ્યું કે: “ઇસ્રાએલનું ગૌરવ જતું રહ્યું છે,” એટલા માંટે કે યહોવાનો પવિત્રકોશ દુશ્મનો લઇ ગયા હતા.

Viz kapitola kopírovat




૧ શમુએલ 4:22

Následuj nás:

Reklamy


Reklamy