Online Bible

- Reklamy -




૧ શમુએલ 4:17 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 જે માણસ સંદેશો લાવ્યો હતો તેણે ઉત્તર આપીને કહ્યું, “ઇઝરાયલીઓ પલિસ્તીઓ આગળથી ભાગ્યા છે. વળી ઘણાં લોકો મૃત્યુ પામ્યા છે. તારા બન્ને દીકરા, હોફની તથા ફીનહાસ, મરણ પામ્યા છે અને ઈશ્વરનો કોશ શત્રુઓ લઈ ગયા છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 અને સંદેશો લાવનારે ઉત્તર આપ્યો, “ઇઝરાયલ પલિસ્તીઓ આગળથી નાઠા છે, વળી લોકોની ભારે કતલ થઈ છે, તમારા બન્‍ને દીકરા હોફની તથા ફિનહાસ પણ મરણ પામ્યા છે, ને ઈશ્વરનો કોશ [શત્રુના] હાથમાં ગયો છે.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

17 સંદેશકે જવાબ આપ્યો, “ઇઝરાયલીઓ પલિસ્તીઓ આગળથી ભાગ્યા છે. આપણો ભયંકર સંહાર થયો છે. એ ઉપરાંત તમારા પુત્રો હોફની અને ફિનહાસ માર્યા ગયા છે અને ઈશ્વરની કરારપેટી શત્રુ ઉપાડી ગયા છે.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

17 ભાગી આવેલા કાસદે કહ્યું, “ઇસ્રાએલીઓની હાર થઈ છે. હજારો ઇસ્રાએલી સૈનિકો માંર્યા ગયા છે, હોફની અને ફીનહાસ પણ મરી ગયા છે; અને દેવનો પવિત્રકોશ શત્રુઓએ કબજે લધો છે.”

Viz kapitola kopírovat




૧ શમુએલ 4:17

Následuj nás:

Reklamy


Reklamy