૧ શમુએલ 4:16 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 તે માણસે એલીને કહ્યું, “યુદ્ધમાંથી જે આવ્યો તે હું છું. આજે હું સૈન્યમાંથી નાસી આવ્યો છું. “તેણે કહ્યું, “મારા દીકરા, ત્યાં શું થયું.?” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 તે માણસે એલીને કહ્યું, “સૈન્યમાંથી જે આવ્યો તે હું છું, ને સૈન્યમાંથી હું આજે જે દોડતો આવ્યો છું.” તેણે કહ્યું, “મારા દીકરા, ત્યાં શું થયું?” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.16 પેલા માણસે કહ્યું, “હું લડાઈમાંથી નાસી છૂટયો છું અને આખે રસ્તે દોડતો દોડતો આજે અહીં આવી પહોંચ્યો છું.” એલીએ તેને પૂછયું, “મારા દીકરા, ત્યાં શું થયું?” Viz kapitolaપવિત્ર બાઈબલ16 પેલા મૅંણસે કહ્યું, “હું યદ્ધભૂમિ પરથી હમણા જ ચાલ્યો આવું છું. હું આજે જ યદ્ધમાંથી ભાગીને આવ્યો છું.” એલીએ તેને પૂછયું, “માંરા દીકરા, ત્યાં શું થયું છે?” Viz kapitola |