૧ શમુએલ 4:15 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 એલી તો અઠ્ઠાણું વર્ષની ઉંમરનો હતો; તેની આંખો એટલી બધી ઝાંખી પડી ગઈ હતી, કે તે જોઈ શકતો નહોતો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 હવે એલી તો અઠ્ઠાણું વર્ષની વયનો હતો. તેની આંખો એટલી ઝાંખી પડી ગઈ હતી કે તેને સૂઝતું નહોતું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.15 એલી હવે અઠાણું વર્ષનો થયો હતો, તેની આંખે ઝાંખપ આવી હતી અને તેને બરાબર દેખાતું નહોતું. Viz kapitolaપવિત્ર બાઈબલ15 એલીની ઉંમર 98 વર્ષની થઈ હતી અને તે ઔંધળો બની ગયો હતો. Viz kapitola |