૧ શમુએલ 31:9 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 તેઓએ તેનું માથું કાપી લીધું અને તેનાં શસ્ત્રો ઉતારી લીધા. આ સમાચાર લોકોમાં જાહેર કરવા સારુ પોતાનાં મૂર્તિનાં મંદિરોમાં તથા પલિસ્તીઓના દેશમાં સર્વ ઠેકાણે તેઓએ સંદેશવાહકો મોકલ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 તેઓએ તેનું માથું કાપી લીધું, તથા તેનાં શસ્ત્રો ઉતારી લઈને તે સમાચાર તેમના મૂર્તિગૃહમાં તથા લોકોમાં પ્રગટ કરવા માટે પલિસ્તીઓના દેશમાં સર્વ ઠેકાણે તેઓએ હલકારા મોકલ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.9 તેઓે તેનું માથું કાપી લીધું, તેનું બખ્તર ઉતારી લીધું અને એ લઈને પોતાની મૂર્તિઓના સ્થાનકોએ અને તેમના લોકોને આનંદના આ સમાચાર જણાવ્યા. Viz kapitolaપવિત્ર બાઈબલ9 તે લોકોએ તેનું માંથું કાપી નાખ્યું અને તેના શસ્ત્રો ઉતારી લીધાં અને દેશભરમાં મંદિરોને અને લોકોને આ શુભ સમાંચાર પહોંચાડવા માંણસો મોકલ્યા. Viz kapitola |