૧ શમુએલ 31:5 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 જયારે શાઉલને મરણ પામેલો જોયો ત્યારે તેનો શસ્ત્રવાહક પણ પોતાની તલવાર ઉપર પડીને તેની સાથે મરણ પામ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 શાઉલને મૂએલો જોઈને તેનો શસ્ત્રવાહક પણ પોતાની તરવાર પર પડીને તેની સાથે મરણ પામ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.5 શાઉલ મરી ગયો છે એવું જોઈને તે શસ્ત્રવાહક પણ પોતાની તલવાર પર પડીને શાઉલ સાથે મરી ગયો. Viz kapitolaપવિત્ર બાઈબલ5 શાઉલને મૃત્યુ પામેલો જોઈને બખ્તરવાહક પણ પોતાની તરવાર ઉપર પડતું મુકી તેની સાથે મોતને ભેટયો. Viz kapitola |