૧ શમુએલ 30:9 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 તેથી દાઉદ તથા તેની સાથેના છસો માણસો બસોરના નાળાં આગળ પહોંચ્યા, ત્યાં કેટલાક પાછળ પડી ગયેલાઓ થોભ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 તેથી દાઉદ તથા તેની સાથેના છસો માણસો નીકળ્યા, ને બસોર નાળા આગળ પહોંચ્યા, જ્યાં પાછળ પડી ગયેલાઓ થોભ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.9 તેથી દાવિદ પોતાના છસો માણસોને લઈને ઉપડયો અને બેસોરના નાળા પાસે આવી પહોંચ્યો. તેમનામાંથી કેટલાક ત્યાં રહ્યા. Viz kapitolaપવિત્ર બાઈબલ9 આથી, દાઉદ અને તેના 600 માંણસો અમાંલેકીઓની પાછળ ગયાં અને બસોરના કોતરમાં પહોંચી ગયા. Viz kapitola |