૧ શમુએલ 30:4 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 પછી દાઉદ તથા તેની સાથેના માણસોની રડવાની શક્તિ ખૂટી ગઈ ત્યાં સુધી તેઓ પોક મૂકીને રડ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 તેથી દાઉદ તથા તેની સાથેના માણસોની રડવાની શક્તિ ખૂટી ગઈ ત્યાં સુધી તેઓ પોક મૂકીને રડ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.4 દાવિદ અને તેના માણસો રડવા લાગ્યા અને રડવાની શક્તિ ખૂટી ગઈ ત્યાં સુધી તેઓ રડયા. Viz kapitolaપવિત્ર બાઈબલ4 દાઉદ અને તેની સાથેના માંણસો મોટેથી રડવા લાગ્યા અને એટલું રડયા કે અંતે રડવાની શકિત જ ન રહી. Viz kapitola |