૧ શમુએલ 30:23 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201923 પછી દાઉદે કહ્યું, “મારા ભાઈઓ, ઈશ્વર કે જેમણે આપણને બચાવી રાખ્યા છે તેમની સમક્ષ આવી રીતે ન વર્તો. તેમણે આપણી વિરુદ્ધ આવેલી ટોળીને આપણા હાથમાં સોંપી દીધી છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)23 ત્યારે દાઉદે કહ્યું, “મારા ભાઈઓ, જે યહોવાએ આપણને બચાવી રાખ્યા છે, તથા આપણી વિરુદ્ધ આવેલી ટુકડીને આપણા હાથમાં સોંપી દીધી છે, તેમણે આપણને જે આપ્યું છે તે વિષે તમારે એમ કરવું નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.23 પણ દાવિદે કહ્યું, “મારા ભાઈઓ, પ્રભુએ આપણને આપેલી લૂંટ વિષે આપણે એવું ન કરી શકીએ. તેમણે આપણને સલામત રાખ્યા અને હુમલાખોરો પર આપણને વિજય આપ્યો. Viz kapitolaપવિત્ર બાઈબલ23 પરંતુ દાઉદે કહ્યું, “ના, માંરા ભાઈઓ! યહોવાએ આપણને બચાવ્યા છે, અને આપણા દુશ્મનોને હરાવવામાં આપણને મદદ કરી છે. Viz kapitola |