૧ શમુએલ 30:2 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 અને તેમાની સ્ત્રીઓ તથા નાનાં મોટાં સર્વને કેદ કર્યો. તેઓએ કોઈને મારી નાખ્યા નહિ, પણ તેઓને કબજે કર્યા પછી પોતાને રસ્તે ચાલ્યા ગયા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 અને તેમાંથી સ્ત્રીઓને તથા નાનાં મોટાં [સર્વ] ને કેદ પકડયાં હતાં. તેઓએ કોઈને મારી નાખ્યું ન હતું, પણ તેઓનું હરણ કરીને તેઓ પોતાને રસ્તે ચાલ્યા ગયા હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.2 તેમણે ત્યાં બધી સ્ત્રીઓને અને તેમની સાથે નાનાંમોટાં સૌને પકડયાં હતાં. તેમણે કોઈને મારી નાખ્યાં નહોતાં, પણ તે સર્વને પોતાની સાથે કેદ કરીને લઈ ગયા. Viz kapitolaપવિત્ર બાઈબલ2 અમાંલેકીઓએ સ્રીઓને કેદ પકડી લીધી અને સિકલાગમાં જે કંઇ હતું, જુવાન કે વૃદ્ધ તેને કેદ તરીકે લઇ ગયા. તેમણે કોઇની હત્યા કરી નહિ. Viz kapitola |