Online Bible

- Reklamy -




૧ શમુએલ 3:16 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 ત્યારે એલીએ શમુએલને હાંક મારી અને કહ્યું, “શમુએલ, મારા દીકરા.” શમુએલે કહ્યું, “હું આ રહ્યો.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 એવામાં એલીએ શમુએલને હાંક મારી, “મારા દીકરા શમુએલ.” તેણે કહ્યું, “હું આ રહ્યો.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

16 એલીએ તેને બોલાવ્યો, “દીકરા શમુએલ!” શમુએલે જવાબ આપ્યો “હા,જી.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

16 એલીએ શમુએલને બોલાવ્યો, “શમુએલ, માંરા પુત્ર.” શમુએલે જવાબ આપ્યો, “હુ આ રહ્યો.”

Viz kapitola kopírovat




૧ શમુએલ 3:16

Následuj nás:

Reklamy


Reklamy