૧ શમુએલ 29:7 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 માટે હવે તું પાછો વળ. અને પલિસ્તીઓના સરદારો તારાથી નારાજ ન થાય તે માટે તું શાંતિથી પાછો જા.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 માટે હવે તું પાછો ફર, ને શાંતિએ જા કે, જેથી પલિસ્તીઓના સરદારો તારાથી નારાજ ન થાય.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.7 તેથી તું કૃપા કરીને ઘેર જા અને તેમને ખોટું લાગે તેવું કંઈ કરીશ નહિ.” Viz kapitolaપવિત્ર બાઈબલ7 માંટે તું શાંતિથી પાછો જા, અને પલિસ્તી સેનાપતિઓને ખોટું લાગે એવું કશું કરીશ નહિ.” Viz kapitola |