૧ શમુએલ 28:4 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 પલિસ્તીઓ એકઠા થયા અને શૂનેમમાં છાવણી કરી; શાઉલે સર્વ ઇઝરાયલીઓને ભેગા કર્યા, તેઓએ ગિલ્બોઆમાં છાવણી કરી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 અને પલિસ્તીઓ એકત્ર થયા, ને આવીને શૂનેમમાં છાવણી નાખી. શાઉલે સર્વ ઇઝરાયલને ભેગા કર્યા, ને તેઓએ ગિલ્બોઆમાં છાવણી નાખી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.4 પલિસ્તીઓનાં સૈન્યોએ એકઠાં થઈને શૂનેમ નગરમાં છાવણી કરી. શાઉલે ઇઝરાયલીઓને એકઠા કરીને ગિલ્બોઆ પર્વત પર છાવણી કરી. Viz kapitolaપવિત્ર બાઈબલ4 શુનેમમાં પલિસ્તી સેના ભેગી થઇ અને છાવણી નાખી. શાઉલે તેની સેના એકઠી કરી અને ગિલ્બોઆમાં ડુંગર ઉપર છાવણી નાખી. Viz kapitola |